આપણે પીપીટીને વિડિયોમા ફેરવી શકીએ છીએ. તમે બનાવેલ પીપીટીને કોઇ પણ વધારાના સોફ્ટવેર વગર વિડિયોમા કેવી રીતે ફેરવવી તેના માટે માર્ગદર્શન આપતો એક નાનકડો વિડિયો હુ અહી રજુ કરી રહ્યો છુ. જેમા ખુબ જ સરળ રીતે સમજાવવામા આવ્યુ છે કે તમે બનાવેલ કોઇ પણ પીપીટીને કેવી રીતે વિડિયોમા રુપાંતરીત કરી શકો છો.
આ વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો
0 comments:
Post a Comment